આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ઘા-બાજરીયું વિશે

રસ્તાઓને કાંઠે, નાળાં અને નદી કાંઠે પાણી ભરાઈ રહેતા ભાગમાં ઉગી નીકળે છે.

ઘા-બાજરીયું ઉપયોગ

તેનાં પોલા પુષ્પોમાંથી મળતા રૂ જેવા રેસાદાર ભાગની રાખ તાજા જખમ કે કપાયેલ ભાગમાં ભરી દેતાં જખમ પાકતો નથી અને રૂઝ ઝડપી થાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન