આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

જેઠીમધ વિશે

જેઠીમધના છોડ ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. ડુંગરાળ લીલોતરીવાળી ઉષ્ણ હવામાનવાળી જગ્યાએ તે પુષ્કળ થાય છે. તેના પાન મીંઢી આવળના પાન જેવા હોય છે. આ છોડના મૂળીયાને જેઠીમધ કહેવામાં આવે છે.

જેઠીમધ ઉપયોગ

જેઠીમધનો સ્વાદ ગળ્યો હોય છે. તરસને શાંત કરનાર, ઘા પર તેના ચૂર્ણનો ઘીમાં ગરમ કરી લેપ કરવાં.

જેઠીમધ ઉપયોગ

છાતીના વ્રણમાં જેડી મધનું ચૂર્ણ, વાંસ, કપૂર, લીંડી પીપર મેળવી મધ સાથે ચાટવું, જેઠી મધનું લાકડું મોંમા રાખી ચૂસવાથી ખાંસી મટે છે.

જેઠીમધ ઉપયોગ

કોઈપણ જાતના રક્તસ્ત્રાવમાં શ્રેષ્ઠ છે. જે દવા તરીકે વપરાય છે. તે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ હોય છે. તેની ઉપર સૂક્ષ્મ મૂળ હોય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન