Black Section Separator
'બિગ બોસ ઓટીટી' ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
Black Section Separator
તે સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
Black Section Separator
ઉર્ફી જાવેદની મોટાભાગની પોસ્ટમાં તેનો ડ્રેસ લોકોનું ધ્યાન
આકર્ષિત કરે છે.
Black Section Separator
ઉર્ફી જાવેદે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જે લોકોનું ધ્ય
ાન ખેંચી રહ્યો છે.
Black Section Separator
ઉર્ફી જાવેદ કાળા રંગની પાતળી પટ્ટીઓથી બનેલો ડ્રેસ પહેરેલી
જોવા મળે છે.
Black Section Separator
આ ડ્રેસમાં તેનું આખું શરીર પણ ઢંકાયેલું નથી.
Black Section Separator
તેના આ વિડીયો ને લઇ ને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે.
Black Section Separator
હાલમાં જ મુંબઈના એક વકીલે ઉર્ફી જાવેદ વિરુદ્ધ અશ્લીલતા ફે
લાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.