બિગ બોસ ઓટીટી થી નામ કમાવનાર ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેના ડ્રેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે.

હાલમાં જ ઉર્ફી જાવેદ મુંબઈ અચીવર્સ એવોર્ડ ઈવેન્ટમાં પહોંચી હતી 

આ ઇવેન્ટ દરમિયાન  ઉર્ફી જાવેદ એકદમ નવા લુકમાં જોવા મળી હતી 

ઉર્ફી જાવેદનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ફુલ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે 

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ નેટ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે 

આ વાયરલ તસવીરોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ બોલ્ડ ટોપ પહેરેલી જોવા મળી રહી છે 

આ તસવીરમાં ઉર્ફી જાવેદ નેટ પેન્ટ પહેરીને તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.