Black Section Separator
બિગ બોસ OTT સ્પર્ધક ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
Black Section Separator
અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અવતારથી લોકોને દરરોજ ચોંકાવી દે છે.
Black Section Separator
લેટેસ્ટ તસવીરો માં અભિનેત્રી ઉર્ફી જાવેદ ટોપલેસ જોવા મળી રહી છે.
Black Section Separator
આ વખતે અભિનેત્રીએ પોતાનું શરીર ઢાંકવા માટે વાદળી પીંછા ોઉપયોગ કર્યો છે.
Black Section Separator
ઉર્ફી જાવેદનો આ લુક ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Black Section Separator
આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ ચાહકોને આટલો બોલ્ડ લુક બતાવ્યો હોય.
Black Section Separator
અભિનેત્રીના આ લુકને જોઈને કેટલાક ચાહકો તેના લુકને મહિલાઓની સ્વતંત્રતા સાથે જોડીને જોઈ રહ્યા છે.
Black Section Separator
ઉર્ફી જાવેદ ટ્રોલ થયા પછી પણ લોકોની વાતને અવગણતી રહે છે.
Black Section Separator
લોકો શું કહે છે તેની અભિનેત્રીને સહેજ પણ પડી નથી.