ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
ઉર્ફી એક ઇવેન્ટમાં પહોંચી હતી.
ઉર્ફી એ ઓલ બ્લેક લુક અપનાવ્યો હતો.
ઉર્ફીએ જંક જ્વેલરીમાંથી તેણીનું બ્રેલેટ બનાવ્યું.
ઉર્ફીએ બ્લેક બ્રેલેટ સાથે થાઈ હાઈ સ્કર્ટ પહેર્યું હતું
બ્રેલટ પર તેને બ્લેક કલર નું ફેબ્રિક સાડી સ્ટાઇલ માં લપેટ્યું હતું.
બંને હાથમાં તેણે નેટની બનેલી સ્લીવ પહેરી હતી.
આ સાથે તેણે સિલ્વર કલરના સેન્ડલ અને માંગ ટીકો પહેર્યો હતો.