ઉર્વશી રૌતેલા કાન્સ 2023માં તેના લુકને કારણે ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે 

તાજેતરમાં જ તેનો એક લુક વાયરલ થયો હતો જેમાં તેણે મગરનો નેકલેસ અને બ્લુ લિપસ્ટિક કરી હતી.

ઉર્વશી રૌતેલાએ 2023 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર લીલા પીછા અને સિક્વિનથી શણગારેલું ફ્લોર-લેન્થ ગાઉન પહેર્યું હતું 

આ આઉટફિટ સાથે ઉર્વશી રૌતેલા તેના માથા પર લીલા રંગની ફેધર કેપ પહેરેલી જોવા મળી હતી 

ઉર્વશી રૌતેલા આ આઉટફિટ સાથે ડાયમંડ ઇયરિંગ્સ પહેરેલી જોવા મળી હતી 

અભિનેત્રીએ આ આઉટફિટ સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યો હતો.

આ ફોટા વાયરલ થયા બાદ કોઈ ઉર્વશીને પોપટ કહી રહ્યું છે તો કોઈ અભિનેત્રીની સરખામણી જટાયુ સાથે કરી રહ્યું છે 

આ રીતે સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના લુકની મજાક ઉડાવી રહ્યા છે