Black Section Separator
'યે હૈ મોહબ્બતેં' ફેમ કૃષ્ણા મુખર્જીએ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કર્યા છે.
Black Section Separator
બંનેએ ગોવામાં બંગાળી રીતિ-રિવાજોથી એકબીજાને પોતાના જીવન સાથી બનાવ્યા છે.
Black Section Separator
દંપતીએ તેમના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે સાત ફેરા લીધા.
Black Section Separator
ક્રિષ્નાએ મુકુટ સાથે સફેદ અને લાલ લહેંગા પહેર્યો હતો, જ્યારે ચિરાગે ટોપર પહેર્યો હતો.
Black Section Separator
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લગ્નની તસવીરો શેર કરી છે.
Black Section Separator
આ તસવીરોમાં બંને પરંપરાગત બંગાળી કપડામાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
Black Section Separator
ગોવામાં કૃષ્ણા અને ચિરાગના લગ્નમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા.
Black Section Separator
ક્રિષ્ના અને ચિરાગની ગયા વર્ષે સગાઈ થઈ હતી.