261
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે.
આ વધારો આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં થયેલા ફેરફારને કારણે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીને કારણે આ દર વધારો રોકવામાં આવ્યો હતો.
હવે પરિણામો આવી ગયા બાદ સરકારે પગલાં લીધાં છે.
આ સમાચાર પણ વાંચો :વૈશ્વિક બજારોમાં ક્રુડમાં આગ ઝરતી તેજી ની અસર, પાંચ મહિના બાદ પેટ્રોલમાં ડીઝલના ભાવમાં વધારો જાહેર. જાણો નવા દર અહીં.
You Might Be Interested In