233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણી પરિણામો બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની શરૂઆત થઈ છે.
દેશમાં છેલ્લા 138 દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહ્યા બાદ આ ભાવ વધારો થયો છે.
પેટ્રોલમાં 79 પૈસા અને ડિઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં.
You Might Be Interested In