ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મુંબઈ શહેરના અનેક દુકાનદારો અને ગ્રાહકો અત્યારે ચકરાવે ચઢયા છે. વાત એમ છે કે હાલ દેશમાં જે પ્રસિદ્ધ બ્રાન્ડેડ મટીરીયલ ની ડિમાન્ડ છે. તે કંપની ના ડુપ્લીકેટ માલ બજારમાં ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિને કારણે ગ્રાહકો સંભ્રમીત થઈ ગયા છે. આ માલ દિલ્હી અને કલકત્તાથી મુંબઈ માં ઠલવાઈ રહ્યો છે. તે હલકી ગુણવત્તાનો હોવાની સાથે રસ્તો હોવાથી અલગ–અલગ સેગમેન્ટમાં વેચાઇ રહ્યો છે.
રિટેલ બજારમાં દાળ-કઠોળના વધતા ભાવ સામે કેન્દ્ર સરકાર ચિંતામાં, વેપારીઓ સાથે કરી બેઠક; જાણો વિગત