264
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે.
સેન્સેક્સ 935.72 અંક વધીને 56,486.02 અને નિફ્ટી 240.85 અંકના વધારા સાથે 16,871.30 સ્તર પર બંધ થયો.
ટ્રેડિંગમાં, સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો દિવસભર મજબૂત રહ્યા છે.
INFY, SBIN, HDFCBANK, AXISBANK, ICICIBANK અને મારુતિ આજે ટોપ ગેનર્સમાં શામેલ છે.
આ સમાચાર પણ વાંચો : અનિલ અંબાણીની આ કંપનીના માલિક થશે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી… 14 બિડરો આ કંપનીને ખરીદવા લગાવી બોલી… જાણો વિગતે
You Might Be Interested In