349
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ચૂંટણી બાદ સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે
આજે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 103.81 રૂપિયા અને ડીઝલ 95.07 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 42 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.
પેટ્રોલના ભાવ ₹118.83 અને ડીઝલના ભાવ 43 પૈસા વધીને ₹103.07 પ્રતિ લિટર થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 દિવસમાં આ 12મી વખત ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : 2400 કરોડ એકત્રિત કરવા આ કંપની IPO લાવશે. SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કરાયા; જાણો કઈ છે તે કંપની
You Might Be Interested In