283
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai UP braces for CNG shortage, price rise in wake of Russia-Ukraine conflict
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ મોંઘવારી વધવા લાગી છે.
દિલ્હી-એનસીઆર સહિત ઘણા શહેરોમાં સીએનજીના ભાવ 50 પૈસાથી લઈ 1 રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા છે.
નવી કિંમતો મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. હાલ દિલ્હી-એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કિંમત વધી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં નગરસેવકોનું અસ્તિત્વ સમાપ્ત, BMCનો કારભાર હવે પ્રશાસકના હાથમા, રાજકીય પાર્ટીઓની ઓફિસમાં લાગી જશે તાળા. જાણો વિગત
You Might Be Interested In