News Continuous Bureau | Mumbai
દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણી વખત તે ટ્વિટર પર અવનવી વાતો શેર કરતા રહે છે જે વાયરલ થઈ જાય છે. હાલમાં જ તેમણે આરઆરઆર એક્ટર રામચરણ સાથે આવો એક વીડિયો શેર કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw
— anand mahindra (@anandmahindra) February 11, 2023
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા શુક્રવારે હૈદરાબાદમાં મહિન્દ્રા જૂથની જેન3 ફોર્મ્યુલા ઈ રેસના લોન્ચિંગ સમયે એક્ટર રામ ચરણને મળ્યા હતા. આ દરમિયાન તે એક્ટર પાસેથી નાટુ-નાટુ ગીતના ડાન્સ સ્ટેપ શીખતા જોવા મળ્યા હતા. તેમણે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
UPA Vs NDA: આ રીતે અદાણી જૂથે બે સરકારો દરમિયાન કરી પ્રગતિ, સંપૂર્ણ સ્ટોરી… આંકડાઓની જુબાની