પોતાના ( billionaire ) ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે આવનાર સમય આર્થિક મંદીનો ( Recession ) છે. દરેક કંપનીએ સંભાળીને ચાલવું પડશે. આ તબક્કે જો ફેડરલ રીઝવ ( US ) ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજના દર વધારશે તો દેશમાં બેરોજગારી વધશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એવી ઘણી ટેકનોલોજી કંપની છે જેનું વેલ્યુએશન તેની કમાણી કરતા વધુ છે. આ પરિસ્થિતિમાં આ કંપનીઓ ના ભાવ ગગડી શકે છે. આ એક ખતરનાક સ્થિતિ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક ઉત્પાદન ની વૃદ્ધિ ધીમી થઇ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Share market News : Paytm એ શેર દીઠ રૂ. 810ના ભાવે રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી.