News Continuous Bureau | Mumbai
- ભારતીય શેરબજાર માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે.
- આજના કારોબારના અંતે સેન્સેક્સ 635 પોઇન્ટ ઘટીને 61,067 પર અને નિફ્ટી 186 પોઈન્ટ ઘટીને 18,199 પરબંધ થયો છે.
- અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને ઈન્ડસઇન્ડ બેંક ટોપ લૂઝર્સ રહ્યા.
- સેન્સેક્સ 61000 પોઈન્ટની નીચે અને નિફ્ટી 18,200ની નીચે સરકી ગયો
- મીડિયા રિપોર્ટ મુજબ માર્કેટમાં કડાકો બોલાતાં રોકાણકારોના 4 લાખ કરોડથી વધારે રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો: ‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર
Join Our WhatsApp Community