428
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈના ચેમ્બુરના સ્વસ્તિક ચેમ્બરમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ફાઈટર વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
#મુંબઈના #ચેમ્બુર વિસ્તારમાં મોડી રાત્રે ફાટી નીકળી ભીષણ #આગ.. #mumbai #fire #chembur #newscontinuous pic.twitter.com/bkguoLQAs0
— news continuous (@NewsContinuous) May 25, 2023
જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઉપરાંત આગ કયા કારણોસર લાગી, તેની માહિતી હાલ બહાર આવી નથી.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન સામે યુદ્ધ છેડનાર રશિયા ગભરાયું, ભારતને આપી મોટી ધમકી! કહ્યું- FATFની લિસ્ટમાં સામેલ થતા બચાવો નહીંતર…
You Might Be Interested In