News Continuous Bureau | Mumbai
ગણતંત્ર દિવસ નિમિત્તે મુંબઈમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આખા શહેરને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું છે. સાથે જ સરકારી ઈમારતો જેમ કે ગેટવે ઑફ ઇન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બીએમસી હેડક્વૉર્ટર્સ, વિધાનભવનને તિરંગાના રંગમાં રંગવામાં આવી છે
આ તસવીર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની છે. આ સિવાય BMC ઓફિસ અને મંત્રાલયને પણ આ જ રીતે સજાવવામાં આવ્યું છે.
Photos of I clicked of Indian Republic Day Lights in Mumbai pic.twitter.com/X9OtgSfcmj
— Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) January 25, 2023
આ ઉપરાંત દલાલ સ્ટ્રીટ શેર બજાર બિલ્ડીંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (ફિરોઝ જીજીભોય ટાવર) ને તિરંગાના રંગમાં રંગાયેલું જોવ મળ્યું
આમ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ મુંબઈ શહેર ભારતીયતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
More photos of Indian Republic Day celebrations in Mumbai pic.twitter.com/CmOXuwlY7i
— Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) January 25, 2023
મુંબઈ શહેરની આ તસવીરો ખૂબ જ સુંદર લાગી રહી છે. આ નજારાને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવ્યા હતા અને ફોટોગ્રાફ્સ લીધા હતા.
આ સમાચાર પણ વાંચો: ઠંડીના ઘટતા દરને લીધે સાઈબેરિયા, યુરોપમાં, સ્વિત્ઝર્લેન્ડ, ઇટાલી જેવા દેશોના પહાડો પરથી બરફ ગાયબ થઈ ગયો છે.
Join Our WhatsApp Community