News Continuous Bureau | Mumbai
સંસદનું ચોમાસુ સત્ર (Parliament monsoon session) સાતમા દિવસે પ્રવેશ્યું છે પરંતુ વિપક્ષ(Opposition)ના હોબાળા વચ્ચે કાર્યવાહી વ્યવસ્થિત નથી ચાલી રહ્યું.
લોકસભા(Loksabha) બાદ હવે રાજ્યસભા(RajyaSabha)માં ઉપસભાપતિએ 19 સાંસદો(MPs)ને આ અઠવાડીયા પુરતા સસ્પેન્ડ(suspended) કરી દીધા છે.
રાજ્યસભા સાંસદોને સદનના વેલમાં પ્રવેશ કરીને સૂત્રોચ્ચાર કરવા બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં સુષ્મિતા દેબ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન, મૌસમ નૂર, શાંતા છેત્રિયા, નદીમુલ હક, અબિરંજન વિશ્વાસ (TMC) ઉપરાંત એ. રહીમ અને શિવદાસન, કનિમોઝી (DMK), બીએલ યાદવ (TRS) અને મોહમ્મદ અબ્દુલ્લા.
આ સમાચાર પણ વાંચો : સરકાર તૂટવાના મહિના બાદ ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપ પર કર્યો ચોંકાવનારો આરોપ- કહ્યું- હું પથારીમાં હતો અને આ લોકોએ સરકાર તોડવાનું કાવતરું રચ્યું