341
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 31,443 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,020નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,10,784નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,08,74,376 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 49,007 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,00, 63,720 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,31,315 સક્રિય કેસ છે.
You Might Be Interested In