212
Join Our WhatsApp Community
મુંબઈ બાદ થાણેમાં આજે ફરી એક વખત રસીકરણ સ્થગિત કરવામાં આવ્યું છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) એ જણાવ્યું છે કે શહેરમાં વેક્સીનની અછતને કારણે આજે રસીકરણ નહીં થાય.
સાથે જ રોજગાર અથવા શિક્ષણ માટે વિદેશ પ્રવાસ કરતા લોકો માટે મર્યાદિત સત્ર પણ યોજવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અઠવાડિયામાં રસીકરણ ચાર વખત હાથ ધરવામાં આવ્યું ન હતું.
You Might Be Interested In