241
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
સોમવાર
ભારત સરકારે વધું 54 મોબાઈલ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પ્રતિબંધ ભારતની સુરક્ષા, સંપ્રભુતા અને અખંડિતતાના ખતરાનો હવાલો આપીને પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
આઈટી કાનૂની કલમ 69એ અંતર્ગત આ એપ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
2020 બાદ કુલ 270 એપ્સ પર પ્રતિબંધ લગાવામા આવ્યા બાદ 2022માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામા આવેલા એપ્સનો આ પ્રથમ લોટ છે.
ભારત સરકાર આ પહેલા ટિકટોક અને પબજી મોબાઈલ સહિત કેટલીય લોકપ્રિય એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કોરોનાનુ જોર ઓછુ થયુ, દેશમાં આજે નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર ઘટાડો; જાણો આજના તાજા આંકડા
You Might Be Interested In