343
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ-કશ્મીરમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કશ્મીરમાં અલચી (લેહ) થી 186 કિમી દૂર ઉત્તરમાં આજે સવારનાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
આટલી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં અવારનવાર આ રીતે ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે
આ સમાચાર પણ વાંચો : સમગ્ર દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, આ તારીખથી મળશે સુવિધા.. જાણો વિગતે
You Might Be Interested In