બિગ બ્રેકીંગ : PM મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી, મુંબઈની આ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મળ્યો ઈમેલ; સઘન તપાસ શરૂ

News Continuous Bureau | Mumbai

દેશનાં વડાપ્રધાનને નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે

પ્રાપ્ત જાણકારી મુજબ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની મુંબઈ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.

મેલમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન પર 20 કિલો (RDX)થી હુમલો કરવાની યોજના છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હવે આ વિગતો અન્ય એજન્સીઓને મોકલી છે.

હાલ જે ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની સઘન તપાસ ચાલી રહી છે  

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ. વડાપ્રધાન ઇમરાને અમેરિકા પર લગાવેલા આરોપોનો અમેરિકાએ આપ્યો આ જવાબ .. જાણો વિગતે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *