280
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી જવાના આરે છે
પરિણામે હવે ફરીથી અદાલત સંકુલમાં કેસોની સુનાવણી હાથ ધરવાની તૈયારી થઇ રહી છે.
આગામી 4 એપ્રિલથી સુપ્રીમ કોર્ટમાં ફરીથી ફિઝિકલ કોર્ટનો પ્રારંભ થવાનો છે.
એટલે કે ફરી એક વાર સુપ્રીમ કોર્ટમાં વકીલો અદાલત ખંડમાં ન્યાયમૂર્તિની સામે દલીલો કરશે.
સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની જાહેરાત આવી.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના પ્રમુખ વિકાસ સિંહે નિર્ણય બદલ બેન્ચનો આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : 'નોર્થ ઈસ્ટના આ બે રાજ્યોનો 50 વર્ષનો સરહદીય વિવાદ ઉકેલાયો, ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં થયો આ કરાર; જાણો વિગતે
You Might Be Interested In