358
Join Our WhatsApp Community
દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે.
સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને વળતર આપવા માટે એક ફોર્મ્યુલા ઘડી કાઢવા આદેશ આપ્યો છે.
આ કામગીરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવશે.
જોકે, આ વળતર કેટલું હોવું જોઇએ એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતને કોરોનાના મૃતકના પરિવારને રૂા.4 લાખનું વળતર આપવા એક અરજી થઇ હતી.
You Might Be Interested In