264
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં 5 જી સર્વિસીસ ચાલુ વર્ષના અંતમાં શરુ થઈ શકે છે.
આ માટે સ્પેક્ટ્રમની હરાજી ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે
5 જીના પરિક્ષણ માટે ચાર કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યા છે.
આ તમામ માહિતી સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે શુક્રવારે રાજ્યસભામાં આપી છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ન્યુઝ પેપરોએ ગુગલ સામે બાંયો ચઢાવી. ગુગલ સામે સરકારે આકરી તપાસ શરુ કરી. જણો વિગતે.
You Might Be Interested In