329
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગૂગલની વિરુદ્ધ અખબાર પ્રકાશકોની ફરિયાદ પર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઇ)એ તપાસના આદેશ આપ્યા છે.
આરોપ છે કે ગૂગલ એકાધિકારનો દુરુપયોગ કરતાં પ્રકાશકોને તેમના કન્ટેન્ટના ઉપયોગની સામે યોગ્ય ચુકવણી નથી કરી રહી.
આ તપાસ સીસીઆઇના મહાનિદેશકની દેખરેખ હેઠળ થશે.
આઇએનએસ મુજબ ગૂગલ વિજ્ઞાપન રેવન્યૂ અને હિસ્સો વહેંચવાના સંબંધમાં મીડિયા સંસ્થાનોને અંધારામાં રાખે છે.
આ સમાચાર પણ વાંચો : અનિલ અંબાણીએ રિલાયન્સની બે કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું. આ કારણથી રાજીનામું આપવું પડ્યું..
You Might Be Interested In