219
Join Our WhatsApp Community
દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં કોરોનાની બીજી ચાર વેક્સિન ઉપલબ્ધ થઈ જશે.
નીતિ આયોગના મેમ્બર ડૉક્ટર વી. કે.પોલે જણાવ્યું કે દેશમાં વેક્સિનનું ઉત્પાદન સતત વધારાઈ રહ્યું છે. 2021ના અંત સુધીમાં દેશમાં વેક્સિનના 200 કરોડ ડોઝનું ઉત્પાદન થશે.
હજુ પણ બીજી 4 વેક્સિન આવનાર છે એમાં બાયો ઈ વેક્સિન, ઝાયડસની ડીએનએ આધારિત વેક્સિન, ભારત બાયોટેકની નેસલ વેક્સિન અને જીનિવાની વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઈ જશે.
મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડનો મોટો નિર્ણય; આ રીતે થશે દસમાના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, જાણો વિગત
You Might Be Interested In