60 Join Our WhatsApp Community
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,59,170 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,761ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,80,530 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,53,21,089 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,54,761 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,31,08,582 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 20,31,977 સક્રિય કેસ છે.
સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષા રદ.