315
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે નવલી નવરાત્રીનો ચોથો દિવસ છે એટલે કે આજે ચોથું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લામાં સ્થિત મા આશાપુરા(Maa Ashapura)ના માતા ના મઢ મંદિર(Matana Madh)થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.
આ સમાચાર પણ વાંચો : ગરબા ફીવર ઈઝ ઓન- મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓ ઘૂમી ગરબે- જુઓ વાયરલ વિડીયો
You Might Be Interested In