ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર
મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ થયા બાદ અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવે છે. હોટનેસની બાબતમાં જ્યોર્જિયા મલાઈકાને પણ માત આપે છે.
બોલ્ડનેસની બાબતમાં જ્યોર્જિયા અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરાથી ઓછી નથી. તે પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સના હોશ ઉડાવે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
તેણે પોતાના એક કરતા વધારે બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે, જે તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
જ્યોર્જિયા ઘણીવાર અરબાઝ ખાન સાથે કોઈ ઈવેન્ટ અથવા ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. ઘણી વખત બંનેની બોન્ડિંગ સ્પષ્ટપણે જોવા મળી છે.ઉંમરની વાત કરીએ તો જ્યોર્જિયા અરબાઝ ખાન કરતા ઘણી નાની છે. બંનેની ઉંમરમાં લગભગ 22 વર્ષનું અંતર છે.
અરબાઝ ખાન 52 વર્ષનો છે જ્યારે જ્યોર્જિયા એન્ડ્રિયાની માત્ર 30 વર્ષની છે.જ્યોર્જિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે.
'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યાએ માલદીવ થી શેર કરી તેની સુંદર તસવીરો; જુઓ ફોટોગ્રાફ્સ