ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ડિસેમ્બર 2021
બુધવાર
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક એવા ફોટો શેર કર્યા છે કે તેના ફેન્સના તેના દીવાના થઇ ગયા છે.
જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તેના આ ગ્લેમરસ લુકને જોઈને ચાહકો મદહોશ થઇ રહ્યા છે .
અભિનેત્રીએ તેના હોઠ પર ન્યૂડ લિપસ્ટિક કરી છે અને તેને તેના હાથમાં ડિઝાઇનર બ્રેસલેટ પહેર્યું છે જે અદ્ભુત લાગે છે. અભિનેત્રીની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં જાહ્નવી કપૂર નું ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અભિનેત્રીની આ સ્ટાઈલ ચાહકોને નશામાં ચડાવી દેવા માટે પૂરતી છે.
આ તસવીરો શેર કરતા જાહ્નવી કપૂરે લખ્યું, 'જહાંનો સ્વર્ણિમ સ્વરૂપ '. સારા અલી ખાન સહિત બીજા ઘણા સેલિબ્રિટીઓએ પણ તેની તસવીરો પસંદ કરી છે.