News Continuous Bureau | Mumbai
રશ્મિ દેસાઈએ (Rashmi Desai) તાજેતરમાં એક ફોટોશૂટ (Photoshoot)કરાવ્યું છે જેમાં લોકો તેના પરથી નજર હટાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અભિનેત્રી બ્લેક કલરનું રિવીલિંગ ગાઉન (black reveling gown) પહેરીને લેટેસ્ટ તસવીરોમાં કિલર પોઝ આપતી જોવા મળી હતી.
આ તસવીરોમાં રશ્મિ દેસાઈએ (Rashmi Desai) બ્લેક ઑફ શોલ્ડર ડ્રેસ (Black off shoulder dress)પહેર્યો છે. અભિનેત્રી આ ડ્રેસમાં એટલી સુંદર (beautiful) દેખાઈ રહી છે કે આ તસવીર જોઈને તેના ફેન્સ તેના દીવાના બની ગયા છે.
તસવીરોમાં રશ્મિ દેસાઈએ ઓફ-શોલ્ડર બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે, જેને ગાઉનનો લુક (gown look) આપવામાં આવ્યો છે. આ સાથે, તેણે સૂક્ષ્મ મેકઅપ અને હાઈ હીલ્સ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો છે.
અભિનેત્રીના આ ગ્લેમરસ લુકની (glamorous look) તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રશ્મિ દેસાઈએ આ તસવીરો સોશિયલ મીડિયા (social media)પર શેર કરતાની સાથે જ બધાએ કોમેન્ટ (comments) સેક્શનમાં ફાયર ઈમોજી શેર કરવાનું શરૂ કરી દીધું. હિના ખાન અને સૃષ્ટિ રોડે પણ ફાયર આઇકન શેર કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ધાકડ અભિનેત્રી એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ