ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
છેલ્લાં 13 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની દુનિયામાં હંગામો મચાવી રહ્યો છે. આ કૉમેડી આધારિત શો ફક્ત ભારતમાં જ પ્રખ્યાત નથી, પરંતુ વિદેશમાં પણ છે અને આ શો વિદેશમાં પણ પસંદ કરવામાં આવે છે.
શોમાં સમયની સાથે કેટલાંય પાત્રો બદલાયાં. આ TV શોથી Mtv Splitsvilla 12 ફેમ આરાધના શર્મા પણ ચર્ચામાં રહી છે. આ શોમાં આરાધના લૅડી ડિટેક્ટિવનું પાત્ર ભજવી રહી છે. આરાધના રિયલ લાઇફમાં એકદમ બિનધાસ્ત છે. આરાધનાનું ફિગર જોઈને ભલભલા ચક્કર ખાઈ જાય છે. તારક મહેતા સિરિયલમાં આ સેક્સી ગર્લની એન્ટ્રી થયા પછી ઘણા લોકો તો સ્પેશિયલ આરાધનાનું હૉટ ફિગર જોવા માટે ટીવી સામે બેસી રહે છે.
આરાધના એકદમ બોલ્ડ સ્વભાવની છોકરી છે. તેને ફ્રી લાઇફ જીવવાની આદત છે. એક ઇન્ટરવ્યૂમાં આરાધનાએ કહ્યું કે તે પોતાના એક Random Boyfriend ની સાથે ડેટ પર ગઈ હતી ત્યારે તેનો Boyfriend શારીરિક સંબંધ બનાવવાની જીદ કરવા લાગ્યો, કિસ કરવા લાગ્યો, જબરદસ્તી બાથમાં લેવા લાગ્યો ત્યારે ઍક્ટ્રેસે તેને ઝાટકીને NO કહ્યું.
Join Our WhatsApp Community