193
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઈઝરાયેલના બાની બ્રાક શહેરમાં આતંકી હુમલામાં 5 લોકોના મોત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક બાઇક સવારે રસ્તા પર ચાલી રહેલા લોકો પર એક પછી એક ગોળીબાર કર્યો.
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની જવાબી કાર્યવાહીમાં એક આતંકીનું મોત થયું છે.
આ સાથે જ અન્ય એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.
ઇઝરાયલમાં છેલ્લાં એક સપ્તાહમાં ત્રણ આતંકી હુમલાઓ કરવામાં આવ્યાં છે.
આ હુમલાઓમાં આતંકીઓએ અત્યાર સુધીમાં કુલ 11 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં છે
આ સમાચાર પણ વાંચો : ઇમરાન ખાને લગભગ બહુમતી ગુમાવી દીધી. આ પાર્ટીએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા. જાણો વિગતે…
You Might Be Interested In