409
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
કાબુલમાં હવે તાલિબાન દરેક જગ્યાએ છે. તેઓ રમતગમત અને મનોરંજન ના સ્થળ પર પહોંચી રહ્યા છે. આવા જ એક સ્થળ પર તાલિબાનના આતંકવાદીઓ એ પહોંચ્યા બાદ તેઓએ નાના બાળકોની બેસવાની રાઇડ માં આનંદ માણ્યો.
આ ઉપરાંત તેઓ જમ્પિંગ બોર્ડ પર કુદકા મારતા દેખાયા. તાલિબાનના આ વીડિયો જોઈને સાંસદ સભ્ય વરુણ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારત દેશે અફઘાનિસ્તાનમાં રમકડાની દુકાનો ખોલવી જોઇએ.
You Might Be Interested In