News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની ( pakistan ) બગડતી હાલત એ કોઈ નવા સમાચાર નથી. ત્યારે અનેક લોકોને સહાય પહોંચાડવામાં આવી રહી છે. આ સહાયમાં લોકોને મફતમાં અનાજ અને કરિયાણું આપવામાં આવે છે. આવી જ રીતે પાકિસ્તાનના એક પ્રાંતમાં જ્યારે લોકોને ખાવા માટે લોટ આપવામાં આવી રહ્યો હતો ત્યારે એક ગુણી લોટ માટે છુટ્ટા હાથની ( Fight over atta ) મારામારી થઈ.
#Pakistan News : ભૂખ્યા #પાકિસ્તાનમાં #લોટ માટે છુટ્ટા હાથની #મારામારી, વિડીયો થયો #વાયરલ. #pakistan #viralvideo #financialcrisis #fighting #atta #newscontinuous pic.twitter.com/WaFcQPBYhZ
— news continuous (@NewsContinuous) January 11, 2023
આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ ( viral video ) થયો છે અને પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
આ સમાચાર પણ વાંચો: રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના કૌરવો સાથે કરી, જુઓ વિડિયો અને જાણો તેણે એવા તે કયા શબ્દો વાપર્યા કે બબાલ મચી ગઈ.