News Continuous Bureau | Mumbai
- કંગાળ પાકિસ્તાનના ( Pakistan ) પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનની ( PM Imran Khan ) મુશ્કેલીઓ માં વધારો થયો છે.
- મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઈમરાન ખાન વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ( arrest warrant ) જારી કરવામાં આવ્યું છે.
- આ ઉપરાંત અસદ ઉમર, ફવાદ ચૌધરી સામે પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
- પાકિસ્તાનના ચૂંટણી પંચની ચાર સભ્યોની બેંચ દ્વારા આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
- હવે આ કેસની સુનાવણી 17 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.
- ચૂંટણી પંચે ગયા વર્ષે પીટીઆઈના ટોચના નેતાઓને માનહાનિની નોટિસ પાઠવી હતી.
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ઓગસ્ટ 2022માં ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન મહિલા જજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
આ સમાચાર પણ વાંચો: ટ્વિટ્ટરના માલિક એલોન મસ્કે તોડ્યો 22 વર્ષ જૂનો આ રેકોર્ડ, ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ… જાણો શું છે સમગ્ર મામલો
Join Our WhatsApp Community