આંતરરાષ્ટ્રીય

ભડકેલા તાલિબાને અમેરિકાને આપી ધમકી, અમારી સરકારમાં સામેલ આ નેતા પરનો પ્રતિબંધ હટાવો; જાણો વિગતે  

Sep, 9 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાને નવી સરકાર બનાવ્યા બાદ હવે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

સરકારમાં સિરાજુદ્દીન હક્કાની એન્ટ્રી બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાનુ કહેવુ છે કે, જે લોકોને સરકારમાં સામેલ કરાયા છે તેમનો ટ્રેક રેકોર્ડ ભરોસો કરવા જેવો નથી.

અમેરિકાના નિવેદન પર તાલિબાન ભડકયુ છે અને એક નિવેદન બહાર પાડીને કહ્યુ છે કે, અમેરિકાએ હક્કાની જુથને લઈને જે પણ કહ્યુ છે તે દોહામાં થયેલા કરારનુ ઉલ્લંઘન છે. 

દોહા કરારના ભાગરુપે હવે સરકારમાં સામેલ તમામ લોકો પરનો પ્રતિબંધ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે હટાવી લેવો જોઈએ. જેની માંગણી લાંબા સમયથી અમે કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાન સરકારમાં ગૃહ મંત્રી બનેલા સિરાજુદ્દીન હક્કાની પર અમેરિકાએ 73 કરોડ રુપિયાનુ ઈનામ જાહેર કરેલુ છે.

બોરીવલી પૂર્વમાં એમજી રોડ પર સ્કાયવૉકના બિનજરૂરી પ્રોજેક્ટ પર શા માટે કરોડો ખર્ચવા છે પાલિકાને? વ્યાપારીઓનો પ્રચંડ વિરોધ 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )