News Continuous Bureau | Mumbai
નોબેલ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લો તોજેએ પીએમ મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આજે વિશ્વમાં શાંતિનો સૌથી વિશ્વસનીય ચહેરો છે. તેમણે પોતાની જાતને ભારતીય વડાપ્રધાનનો મોટો ચાહક ગણાવ્યો છે.
તેમણે આગળ કહ્યું કે પીએમ મોદી સૌથી વિશ્વાસુ નેતા છે જે યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ અટકાવી શકે છે અને શાંતિ સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિઓને કારણે ભારત સમૃદ્ધ-શક્તિશાળી દેશ બની રહ્યો છે. જો સૌથી લાયક નેતા પીએમ મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતે તો તે ઐતિહાસિક હશે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો
ઉલ્લેખનીય છે કે એસ્લો તોજે નોર્વેજીયન નોબેલ સમિતિના નાયબ નેતા છે જે નોબેલ શાંતિ પુરસ્કાર માટેની કમિટીમાં મહત્વપૂર્ણ જવાબદારી પર વિરાજમાન છે.
Join Our WhatsApp Community