જો તમને શરદી ઉધરસ છે તો તમે કપૂરને સુઘી લો જેનાથી આ બીમારી દુર થાય છે.
દાંતનો દુખાવો થતા દુખવાના સ્થાન પર કપૂરનો પાવડર લગાવો જલ્દી રાહત મળશે
જો તમારા વાળ ખરી રહ્યા છે તો નારિયેળ તેલમાં કપૂર ભેળવી લગાવી દો જેનાથી આ સમસ્યા દુર થશે
જો કોઈ વ્યક્તિ સાધાના દુખવાથી પરેશાન છે તો એમના માટે કપૂરનું તેલ આશીર્વાદ રૂપ છે.
જો તમે દાજી ગયા છો તો એ ભાગ પર કપૂરનું તેલ લગાવો એવું કરવાથી તમને જલ્દી આરામ મળી જશે
કપૂરને વાટીને પોતાના ચહેરા પર લગાવો તેનાથી ચહેરો ખીલી ઉઠશે અને ડાઘ ધબ્બા બધું દુર થઈ જશે
આ સમાચાર પણ વાંચો: બ્યુટી ટિપ્સ : શું તમને શિયાળામાં ચામડી સુકાવાના કારણે ચીરા પડવાની સમસ્યા છે ? તો અજમાવો આ ઉપાય.
Join Our WhatsApp Community