આજે તારીખ ૨૫:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
horoscope for 14 June 2023

 News Continuous Bureau | Mumbai

આજનો દિવસ

આજનો દિવસ
૨૫ મે ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – જેઠ સુદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
સ્કંદ/ જામાત્રી/ અરણ્ય/ આરોગ્ય ષષ્ઠી, ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ અને રવિયોગ ૧૭:૫૩ સુધી, વિંધ્યવાસીની પૂજા, વિરસાવકર જયંતિ, સૂર્ય રોહિણી માં ૨૧:૦૦, દગ્ધયોગ ૨૯:૨૦ સુધી, રવિયોગ ૨૧:૦૦થી, મહાપાત વ્યતિપાત ૨૪:૧૬થી

“સુર્યોદય” – ૬ઃ૦૨ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૪ થી ૧૫.૫૨

“ચંદ્ર” – કર્ક
આજે જન્મેલા બાળકની રાશિ કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૭.૫૨)

“ચંદ્ર વાસ” – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૪
શુભઃ ૧૭.૩૦ – ૧૯.૦૮

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૮ – ૨૦.૩૦
ચલઃ ૨૦.૩૦ – ૨૧.૫૨
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧
અમૃતઃ ૨૮.૪૧ – ૩૦.૦૨

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : આંખોની રોશની વધારવા માટે સંજીવની જડીબુટ્ટી એટલે ‘ડોડી’ ઓળખો આ વનસ્પતિને..

રાશિ ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

“સિંહઃ”(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“તુલાઃ”(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

“મકરઃ”(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More