Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૦ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે અષાઢ વદ બારસ છે

todays horoscope today 10 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 10 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૦ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – અષાઢ વદ બારસ

 

“દિન મહીમા”

ત્રીપુરા મહાબારસ, બાલકૃષ્ણલાલજી ઉત્સવ – કાંકરોલી, પારસી ગાથા – ૧, ૧૩ નો ક્ષય, સોમ પ્રદોષ, પ્રદોષ વ્રત, વિષ્ટી ૨૮ઃ૫૫ થી, સિંહ દિન

 

“સુર્યોદય” – ૦૬.૧૯(મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૮(મુંબઈ)

 

“રાહુ કાળ” – ૦૭.૫૫ થી ૦૯.૩૧

 

“ચંદ્ર” – મિથુન, કર્ક(૨૮.૪૨)

આજે જન્મેલા બાળકની રાશી ૧૧ ઓગસ્ટ, સવારે ૪.૪૨ સુધી મિથુન રહેશે ત્યારબાદ રાશી કર્ક રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા, પુનર્વસુ(૧૨.૨૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૮.૪૨)

૧૧ ઓગસ્ટ, સવારે ૪.૪૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

અમૃતઃ ૦૬.૧૯ – ૦૭.૫૫

શુભઃ ૦૯.૩૧ – ૧૧.૦૮

ચલઃ ૧૪.૨૦ – ૧૫.૫૬

લાભઃ ૧૫.૫૬ – ૧૭.૩૨

અમૃતઃ ૧૭.૩૨ – ૧૯.૦૮

 

રાત્રીનાં ચોઘડિયા

ચલઃ ૧૯.૦૮ – ૨૦.૩૨

લાભઃ ૨૩.૨૦ – ૨૪.૪૪

શુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૨

અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૬

ચલઃ ૨૮.૫૬ – ૩૦.૨૦

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા રસ-રુચિમાં આગળ વધી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

 

“મિથુનઃ” (ક, છ, ઘ)-

તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

 

“કર્કઃ” (ડ,હ)-

માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

 

“સિંહઃ” (મ,ટ)-

નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

 

“કન્યાઃ” (પ,ઠ,ણ)-

કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

 

“તુલાઃ” (ર,ત)-

લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

 

“વૃશ્ચિકઃ” (ન,ય)-

જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

 

“ધનઃ” (ભ,ફ,ધ,ઢ)-

જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

 

“મકરઃ” (ખ,જ)-

વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

 

“કુંભઃ” (ગ,શ,સ,ષ)-

વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

 

“મીનઃ” (દ, ચ, ઝ, થ)-

શત્રુઓ પર વિજય મેળવી શકો, કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
December Horoscope 2026 – ગ્રહોના મહાપરિવર્તનથી ખુલશે કિસ્મતના દ્વાર: ડિસેમ્બર મહિનામાં આ 5 રાશિઓની લાગશે લોટરી, નોકરી-વેપારમાં થશે મોટો ફાયદો
Rahu Ketu Transit 18 Months Impact – આગામી 18 મહિના સુધી રાહુ-કેતુની અસર: 25 નવેમ્બરના ગોચર બાદ 3 રાશિઓ માટે નવા પડકારોની શક્યતા!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version