Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : આજે ૧૯ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ વદ અગિયારસ તિથિ છે.

todays horoscope today 19 august 2025 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 august 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૧૯ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૧

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ વદ અગિયારસ

 

“દિન મહીમા”

 અજા એકાદશી-ખારેક, સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ-લેનેશીયા (આફ્રીકા), યમધટ યોગ ર૫:૦૮ સુધી, વર્લ્ડ ફોટોગ્રાફી ડે

 

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૭.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૫.૫૨ થી ૧૭.૨૭

 

“ચંદ્ર” – મિથુન 

આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

 

“નક્ષત્ર” – આદ્રા

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ

દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૯.૩૨ – ૧૧.૦૭

લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨

અમૃતઃ ૧૨.૪૨ – ૧૪.૧૭

 

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૦.૨૭ – ૨૧.૫૨

શુભઃ ૨૩.૧૭ – ૨૪.૪૨

અમૃતઃ ૨૪.૪૨ – ૨૬.૦૭

ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, મહત્વના કાર્ય સવાર બાજુ કરવા.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, દિવસ મધ્યમ રહે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો, દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

 

“કર્કઃ”(ડ,હ)-

શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે, અંગત લોકોમાં મતભેદ રહી શકે.

 

“સિંહઃ”(મ,ટ)-

સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.

 

“તુલાઃ”(ર,ત)-

નોકરિયાતવર્ગને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

મિત્રોની મદદ મળી રહે, કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

 

“મકરઃ”(ખ,જ)-

ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું, વધુ વિશ્વાસે ના ચાલવું.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.    

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
December Horoscope 2026 – ગ્રહોના મહાપરિવર્તનથી ખુલશે કિસ્મતના દ્વાર: ડિસેમ્બર મહિનામાં આ 5 રાશિઓની લાગશે લોટરી, નોકરી-વેપારમાં થશે મોટો ફાયદો
Rahu Ketu Transit 18 Months Impact – આગામી 18 મહિના સુધી રાહુ-કેતુની અસર: 25 નવેમ્બરના ગોચર બાદ 3 રાશિઓ માટે નવા પડકારોની શક્યતા!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version