Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે શ્રાવણ સુદ સાતમ છે

todays horoscope today 19 August 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 19 August 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : આજનો દિવસ

૧૯ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૨

Join Our WhatsApp Channel

 

“તિથિ” – શ્રાવણ સુદ સાતમ

 

“દિન મહીમા”

શિતળા સાતમ – દ.ગુજરાત, વિછુંડો બેસે ૨૬ઃ૩૨, રવિયોગ ૦૬ઃ૪૭, વિષ્ટી ૧૯ઃ૨૦ સુધી, ગોસ્વામી તુલસીદાસ જયંતિ, વર્લ્ડ ફોટોગ્રાફી ડે, વિશ્વ માનવતા દિન

 

“સુર્યોદય” – ૦૬.૨૧ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” – ૦૭.૦૨ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૪૨ થી ૧૪.૧૭

 

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક(૨૬.૨૯)

આજે જન્મેલા બાળકની રાશી ૨૦ ઓગસ્ટ, રાત્રે ૨.૨૯ સુધી તુલા રહેશે ત્યારબાદ રાશી વૃશ્ચિક રહેશે.

 

“નક્ષત્ર” – સ્વાતિ, વિશાખા (૦૬.૪૫)

 

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૬.૨૯)

 ૨૦ ઓગસ્ટ, રાત્રે ૨.૨૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૨૨ – ૦૭.૫૭

અમૃતઃ ૦૭.૫૭ – ૦૯.૩૨

શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૨

ચલઃ ૧૫.૫૨ – ૧૭.૨૭

લાભઃ ૧૭.૨૭ – ૧૯.૦૨

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૨૦.૨૭ – ૨૧.૫૨

અમૃતઃ ૨૧.૫૨ – ૨૩.૧૭

ચલઃ ૨૩.૧૭ – ૨૪.૪૨

લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક મળે, કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

આવક જાવક નો હિસાબ રાખવો પડે, ખર્ચ પર અંકુશ રાખવો, થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

સગા સ્નેહી મિત્રોથી સારું રહે, યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.

 

“કર્કઃ”(ડ,હ)-

નોકરિયાતવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.

 

“સિંહઃ”(મ,ટ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.  

 

“તુલાઃ”(ર,ત)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

તબિયતની કાળજી લેવી, જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્તિ કરી શકો.

 

“મકરઃ”(ખ,જ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, વિચારોમાં હકારાત્મકતા આવે, દિવસ આનંદ માં વીતે.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો. 

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો, દિવસ શુભ રહે, ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
December Horoscope 2026 – ગ્રહોના મહાપરિવર્તનથી ખુલશે કિસ્મતના દ્વાર: ડિસેમ્બર મહિનામાં આ 5 રાશિઓની લાગશે લોટરી, નોકરી-વેપારમાં થશે મોટો ફાયદો
Rahu Ketu Transit 18 Months Impact – આગામી 18 મહિના સુધી રાહુ-કેતુની અસર: 25 નવેમ્બરના ગોચર બાદ 3 રાશિઓ માટે નવા પડકારોની શક્યતા!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version