Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજે ૨૮ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today's Horoscope Today 28 July 2024, know today's horoscope and Almanac.

Today's Horoscope Today 28 July 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

Join Our WhatsApp Channel

આજનો દિવસ

૨૮ જુલાઈ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – અષાઢ વદ આઠમ

“દિન મહીમા”

કાલાષ્ટમી, જન્માષ્ટમી વધાઇ શરૂ, યદુનાથજીનો ઉત્સવ-સુરત, જૈન નમીનાથ જન્મ કલ્યાણક, મનસાદેવી પૂજન, વ્યતિપાત મહાપાત ૨૦:૧૧થી ૨૪:૫૪, વન સંરક્ષણ દિન, વ્રજમૂશળયોગ ૧૧.૪૮થી 

“સુર્યોદય” – ૬.૧૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૧૯.૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૭ થી ૧૯.૧૫

“ચંદ્ર” – મેષ

આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૧૧.૪૬)

“ચંદ્ર વાસ” – પૂર્વ

ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા ( Almanac ) 

ચલઃ ૭.૫૩ – ૯.૩૦

લાભઃ ૯.૩૦ – ૧૧.૦૭

અમૃતઃ ૧૧.૦૭ – ૧૨.૪૫

શુભઃ ૧૪.૨૨ – ૧૫.૫૯

 રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૫ – ૨૦.૩૭

અમૃતઃ ૨૦.૩૭ – ૨૧.૫૯

ચલઃ ૨૧.૫૯ – ૨૩.૨૨

લાભઃ ૨૬.૦૮ – ૨૭.૩૦

શુભઃ ૨૮.૫૩ – ૩૦.૧૬

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

” ( Zodiac Sign ) મેષઃ” (અ,લ,ઇ)-

તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-

તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.

“સિંહઃ”(મ,ટ)-

રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-

તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-

કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
December Horoscope 2026 – ગ્રહોના મહાપરિવર્તનથી ખુલશે કિસ્મતના દ્વાર: ડિસેમ્બર મહિનામાં આ 5 રાશિઓની લાગશે લોટરી, નોકરી-વેપારમાં થશે મોટો ફાયદો
Rahu Ketu Transit 18 Months Impact – આગામી 18 મહિના સુધી રાહુ-કેતુની અસર: 25 નવેમ્બરના ગોચર બાદ 3 રાશિઓ માટે નવા પડકારોની શક્યતા!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version