Tuesday, January 31, 2023
Home લાઈફ સ્ટાઇલજ્યોતિષ આજે તારીખ – ૨૮:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – ૨૮:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by AdminK
dharm jyotish panchang and rashifal

આજનો દિવસ
૨૮ ડિસેમ્બર ૨૦૨૨, બુધવાર

“તિથિ” – આજે રાત્રે ૮.૪૪ સુધી પોષ સુદ છઠ્ઠ ત્યારબાદ પોષ સુદ સાતમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પંચક, અનુરૂપા ષષ્ઠી, સ્કંધ ષષ્ઠી, દામોદરલાલજી ઉત્સવ-નાથદ્વારા, વ્યતિપાત ૧૪.૨૧ જૈન વિમલનાથ કેવળ જ્ઞાન, રવિયોગ ૧૨.૪૬ સુધી, કુમારયોગ ૧૨.૪૬થી ૨૦.૪૫

“સુર્યોદય” – ૭.૧૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૦ – ૧૪.૦૨

“ચંદ્ર” – કુંભ, મીન
આજે જન્મેલા બાળકની રાશી ૨૯-ડિસેમ્બર સવારે ૫.૫૫ સુધી કુંભ રહેશે ત્યારબાદ મીન રહેશે.

“નક્ષત્ર” – શતભિષા, પૂર્વભાદ્રપદ (૧૨.૪૬)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૮.૩૧)
૨૯-ડિસેમ્બર ના વહેલી સવારે ૫.૫૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૧ – ૮.૩૪
અમૃતઃ ૮.૩૪ – ૯.૫૬
શુભઃ ૧૧.૧૮ – ૧૨.૪૦
ચલઃ ૧૫.૨૪ – ૧૬.૪૬
લાભઃ ૧૬.૪૬ – ૧૮.૦૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૪૬ – ૨૧.૨૪
અમૃૃતઃ ૨૧.૨૪ – ૨૩.૦૨
ચલઃ ૨૩.૦૨ – ૨૪.૪૦
લાભઃ ૨૭.૫૬ – ૨૯.૩૪

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

Todays panchang and rashifal
આજે તારીખ – ૦૬:૧૨:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous