Saturday, February 4, 2023
Home લાઈફ સ્ટાઇલજ્યોતિષ આજે તારીખ – ૦૭:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજે તારીખ – ૦૭:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by AdminK
dharm jyotish panchang and rashifal

આજનો દિવસ
૭ જાન્યુઆરી ૨૦૨૩, શનિવાર

“તિથિ” – પોષ વદ એકમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
ગુરૂ પ્રતિપદા, ગણગાપૂર યાત્રા, નટવરલાલજી પાટોંઆંડવી (કચ્છ) , કુમારયોગ ૧૫.૦૩ થી ૨૬.૧૯ શ્રીમદનમોહનજી ઉત્સવ-મુંબઈ, વ્રજભૂષણલાલજી ઉત્સવ-કાંકરોલી, સૂર્ય ધનિષ્ઠામાં ૧૯.૪૦

“સુર્યોદય” – ૭.૧૪ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૧૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૯.૫૯ – ૧૧.૨૨

“ચંદ્ર” – મિથુન, કર્ક
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૨૪ સુધી મિથુન રહેશે ત્યારબાદ કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુનર્વસુ

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર (૨૦.૨૪)
રાતે ૮.૨૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૩૭ – ૯.૫૯
ચલઃ ૧૨.૪૫ – ૧૪.૦૭
લાભઃ ૧૪.૦૭ – ૧૫.૩૦
અમૃતઃ ૧૫.૩૦ – ૧૬.૫૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૫ – ૧૯.૫૨
શુભઃ ૨૧.૩૦ – ૨૩.૦૭
અમૃતઃ૨૩.૦૭ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૨૨
લાભઃ ૨૯.૩૭ – ૩૧.૧૫

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

“કર્કઃ”(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે, સાંજ ખુશનુમા વીતે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

“તુલાઃ”(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

“મકરઃ”(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓ થી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous